News of Friday, 15th March 2019
રસ્તા પર પતિ લઇ રહ્યો હતો પત્નીના પ્રેમની પરીક્ષા: બની આવી મોટી ઘટના
નવી દિલ્હી: પ્રેમનો નશો ખુબજ ખતરનાક હોય છે અને તેનું જુનુન કેટલી હદ સુધી સંબંધો માટે મુશ્કેલ બની જાય છે તેનો કોઈને અંદાજો પણ નથી હોતો આવી જ ચીનની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે જેમાં એક શખ્સે પોતાની પત્નીના પ્રેમની પરીક્ષા લેવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો પૂર્વી ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં પૈન નામના આ શખ્સે રસ્તા પર વચો વચ ઉભા રહીને પોતાની પત્ની સાથે ઝઘડો કરતો હતો તે વેળાએ એક ગાડી પસાર થતા તેમની પત્ની તેને હટાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ શખ્સ ન હટતા ગાડીની હડફેટે તેને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(6:17 pm IST)