દેશ-વિદેશ
News of Thursday, 15th March 2018

સેનેગલમાં સૈન્ય હેલીકૉપટર તાત્કાલિક લેંડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થતા 8ના મોત

નવી દિલ્હી: આફ્રિકા મહાદ્વીપીય દેશ સેનેગલમાં એક સૈન્ય હેલીકૉપટર તાત્કાલિક લેંડિંગ દરમિયાન દુર્ઘટનાનો શિકાર થતા તેમાં 8 લોકોના મોત નિપજ્યા છે તેમજ 13 અન્ય લોકોને ઇજા પહોંચી છે સૈન્ય પ્રવક્તા નદીયેએ  વાતની જાણકારી આપતા જણાવ્યું છે કે એમ આઈ 17 હેલીકૉપટર દેશના દક્ષિણી ક્ષેત્ર કાસમાસથી રાજધાની ડાકાર માટે ઉડાન ભરી રહ્યં હતું જેમાં તે તાત્કાલિક લેંડિંગ દરમિયાન મિસીરા ગામમાં દુર્ઘટનાનો શિકાર થતા 8 લોકોના મોત નિપજ્યા છે અને 13 લોકોને ઇજા પહોંચી છે દુર્ઘટનાના કારણનું  હજુ સુધી તપાસ ચાલી રહી છે.

(8:17 pm IST)