દેશ-વિદેશ
News of Thursday, 15th March 2018

કોકપિટ પર શીર્ર્ષાસન કરીને સ્કાયડાઇવિંગ

 અમેરિકામાં રહેતો ૩૬ વર્ષનો બ્રાયન  પિટ્રસ ફુલટાઇમ એડ્વેન્ચરર છે.તેણે ૧૩ વર્ષની ઉંમરથી સ્કાયડાઇવિંગ કયુ઼ઁ હતુ અને અત્યર સુધીમાં ૫૦૦ વાર સ્કાયડાઇવિંૅ ગ કર્યુ છે. તે પ્લેનની પાંખ પર પણ ચાલ્યો છે, પણ થોડા દિવસ પહેલાં તેણે નવું પરાક્રમ કર્યુ હતું. સ્કાયડાઇવિંગ કરનારા લોકો પ્લેનમાથી કૂદકા મારતા હોય છ,  પણ બ્રાયન કોકપિટમાંથી બહાર નીકળ્યો હતો અને બાઇપ્લેનના કોકપિટમાંથી બહાર  નીકળ્યો હતો અને બાઇપ્લેનના કોકપિટની ઉપર જઇને તેણે શીર્ષાસન કર્યુ હતું અને પછી કૂદકો માર્યો હતો. આમ કરીૅને પણ તે અમેરીકામાં ર્કલિફોનિયાના સાન્તા પાઉલા  એરપોટ પર એકદમ સલામત  રીતે  ઊતર્યો હતો.

(4:20 pm IST)