દેશ-વિદેશ
News of Monday, 13th January 2020

નિમોનિયાના કારણોસર વિશ્વ આખામાં દર વર્ષે લેવાય છે 20 લાખથી વધુ બાળકોનો ભોગ

નવી દિલ્હી: દુનિયા આખીમાં નિમોનિયાના કારણોસર વિશ્વ આખામાં 20 લાખથી પણ વધુ બાળકોનો દર વર્ષે ભોગ લેવાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  વિશ્વ આખામાં દર વર્ષે લગભગ 20 લાખથી વધુ બાળકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ નિમોનિયાથી  દર પાંચમાંથી એક બાળકની વય પાંચ વર્ષથી ઓછી હોય છે. નિમોનિયા એક ઇન્ફ્લેઈમટોરી બીમારી છે.

(6:08 pm IST)