News of Saturday, 14th September 2019
અમેરીકાથી વાર્તા રદ થયા પછી અફઘાન તાલિબાનએ રશીયા મોકલી પોતાની ટીમ
તાલિબાનએ અમેરિકા સાથે શાંતિવાર્તા રદ થયા પછી અફઘાનિસ્તાનથી અમેરી સૈનિક હટવાની સંભાવના પર ચર્ચા માટે પોતાના પ્રતિનિમંડળને રશીયા મોકલ્યું છે.
તાલિબાનએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શાંતિવાર્તા એવા સમયમાં રદ કરી જયારે બંન્ને તરફથી બધા મુદા સુલઝાવી લેવાયા અને શાંતિ સમજોતા સાઇન થવાનુ હતુ. રશિયાએ બંને પક્ષોથી વાર્તા ફરી શરૂ કરવાનો આગ્રહ કર્યો.
(11:10 pm IST)