News of Friday, 14th September 2018
ફિલિપાઇન્સમાં 220 કી,મી,ની ઝડપે ત્રાટકશે મંગખુટ વાવાઝોડું :ચાર લાખ લોકોને જોખમ
મેગખુટ વાવાઝોડું ફિલિપાઇન્સ તરફ આગળ વધી રહ્યું છે. કેટેગરી-5ના વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને અહીંની ઓથોરિટીએ ગઇકાલે ગુરૂવારે ચેતવણી જાહેરા કરી હતી કે, આ વાવાઝોડું 2013માં આવેલા વાવાઝોડાંની જેમ જ વિનાશકારી થઇ શકે છે. સુપર ટાયફૂન (પ્રચંડ વાવાઝોડું) મંગખુટ શનિવારે ફિલિપાઇન્સ પહોંચશે. જેના કારણે અંદાજિત 4.2 લાખ લોકોને જોખમ છે.
(10:36 pm IST)