દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

દિવસમાં 200 વાર મહિલાઓ મોબાઈલ ખંખોળે છે

નવી દિલ્હી: સ્માર્ટફોનનો નશો માત્ર યુવાન લોકો પર જ નથી ચડ્યો પરંતુ આધેડ વયની વ્યક્તિઓ પર પણ ચડેલો જોવા મળે છે એક તૃત્યાંશ મહિલાને તેની આદત પડી ગઈ છે 30થી 50 વર્ષની 2000થી વધુ મહિલા પર કરવામાં આવેલ સંશોધન બાદ આ જાણવામાં આવી રહ્યું છે શોધકર્તાઓએ જણાવ્યું છે કે 30થી40 વર્ષની એકના ચોથા ભાગની મહિલાઓ દિવસમાં 200 વાર સ્માર્ટફોન વાપરે છે અને સૌથી વધારે સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતી જોવા મળે છે.

(4:47 pm IST)