દેશ-વિદેશ
News of Wednesday, 14th August 2019

જળવાયું પરિવર્તનથી લડવા માટે લંડન વિશ્વવિદ્યાલયમાં ગોમાંસ પર પ્રતિબંધ

નવી દિલ્હી: બ્રિટેનની એક કોલેજમાં જળવાયું પરિવર્તનના કારણે તેનાથી બચવા માટે કોલેજના પરિસરમાં ગોમાંસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આવું કરનાર બ્રિટેન પ્રથમ ઉચ્ચ સંસ્થા બની ગઈ છે.  આવતા મહિને લંડન વિશ્વવિદ્યાલયનો એક ભાગ ગોલ્ડસ્મિથમાં પોતાના પરિસરમાં કોઈ પણ જગ્યાએ ગોમાંસ વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

(6:31 pm IST)