દેશ-વિદેશ
News of Wednesday, 14th August 2019

ન્યુઝીલેન્ડમાં મળ્યા વિશાળકાય પેંગ્વીનના જીવાષ્મ

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના દક્ષિણ દ્વીપ પર એક વયસ્ક મનુષ્યના આકારના બરોબર એક જીવાષ્મ બરોબર પેન્ગવિનના મળી આવ્યા છે વૈજ્ઞાનિકોએ આજે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિશાળકાય સમુદ્રી પક્ષીનું કદ 1.6 મીટર અને વજન 80 કિલોગ્રામ છે જે તેમની   સૌથી મોટી પ્રજાતિ એમ્પરર પેંગ્વીનથી લગભગ ચાર ગણો વજનમાં વધારે છે અને 40 સેન્ટિમીટર લાબું છે.

(6:30 pm IST)