News of Wednesday, 14th August 2019
ઇરાકમાં હવાઈ હુમલામાં આઇએસના 10 આતંકવાદીને ઠાર
નવી દિલ્હી: પશ્ચિમી ઇરાકમાં અમેરિકી નેતૃત્વવાળા ગઠબંનધન સેનાની વિમાનો દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલામાં અને સુરક્ષા બળોની સાથે થયેલ લડાઈમાં ઇસ્લામિક સ્ટેટના કુલ 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે ઈરાકી સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સીટીએસની હવાઈ સેનાના સૈનિકોએ એરડ્રોપ ઓપરેશન કર્યું હતું જેમાં ચરમપંથી આતંકવાદીઓ સાથે લડાઈ થઇ ગઈ હતી જેમાં આંઠ મોતને ભૈયા હતા.
(6:28 pm IST)