દેશ-વિદેશ
News of Wednesday, 14th August 2019

માલીમાં બાળકો વિરુદ્ધ હિંસામાં વૃદ્ધિ : આ વર્ષ સુધીમાં 150ની થઇ હત્યા

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રએ જણવ્યું છે કે માલીમાં 2019માં બાળકોની વિરુદ્ધ થનાર ગંભીર અપરાધોમાં વૃદ્ધિ થઇ રહી છે સંયુક્ત રાષ્ટ્ર બાલ કોષ યુનિસેફે મંગળવારના રોજ આપણે માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે.માલીમાં આ વર્ષમાં 50થી વધુ બાળકોની હત્યા થઇ ચુકી છે તેમજ 75 બાળકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. 2019માં બાળકો વિરુદ્ધ થનાર અપરાધોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.

(6:28 pm IST)