દેશ-વિદેશ
News of Wednesday, 14th August 2019

યુટુબમાં છવાઈ જવાની ઘેલછાએ યુવકે ગુમાવ્યો જીવ :150 ફૂટની ઉંચાઈએથી લગાવી છલાંગ

સમયસર પેરશૂટ નહિ ખુલતા એક ફેક્ટરીની ચીમની પર પટકાતા કરૂણમોત

યુટુબમાં છવાઈ જવાની ઘેલછાએ એક યુવકેજીવ ગુમાવ્યો છે સ્પેનના 29 વર્ષીય યુટ્યૂબર રુબેન કાર્બનેલે વિડિઓ બનાવવા માટે 150 ફૂટ ઊંચાઇએથી છલાંગ લગાવી હતી પરંતુ સમયસર પેરટ્સશૂટ નહીં ખુલતા તે એક ફેક્ટરીની ચીમની પર પટકાયો હતો અને મોટ નીપજ્યું હતું 

રુબેન ઘણીવાર આવા વિડિઓ યૂટ્યૂબ પર પોસ્ટ કરતો રહેતો હતો જેમાં કયારેક તે પેરાગલાઇસ કરતો તો કયારેક અન્ય કોઈ સ્ટંટ કરતો હતો

(2:03 pm IST)