News of Saturday, 14th July 2018
પૂર્વોત્તર નાઇજીરિયામાં ઘણા દિવસોથી ચાલી રહેલ સંઘર્ષના કારણે સૈકેડો લોકો મોતને ભેટ્યા
નવી દિલ્હી: પૂર્વોત્તર નાઇજીરિયામાં ઘણા દિવસોથી સાંપ્રદાયિક હિંસામાં સેકેન્ડો લોકો મૃત્યુ પામી રહ્યા છે પોલીસ અને સમુદાયના નેતાઓ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.ફુલાની લોકો અને યદંગ ખેડૂતો વચ્ચે લાઉ જિલ્લામાં ઘણા સમયથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે અને પોલીસે આ હુમલામાં મૃતક આંકની સંખ્યા 17ની જણાવી છે અને તેમજ ગામમાં આગ પણ લગાવી દેવામાં આવી હતી.
(6:12 pm IST)