દેશ-વિદેશ
News of Thursday, 14th June 2018

જાણો દુનિયાના આ ખાસ દેશ વિષે

નવી દિલ્હી: યુનિસેફના એક વિશ્લેષણના કહેવા મુજબ ભારત દુનિયાનું સૌથી એવો દેશ ૯૦ દેશોમાં સામેલ છે જ્યાં નવા નવા પિતા બનનાર લોકો તેમના નવજાત બાળકો સાથે સમય વ્યતીત કરવામાં પર્યાપ્ત વૈત્નીક અવકાશ મળવાની કોઈ રાષ્ટ્રીય નીતિ નથી યુનિસેફ વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે ક દુનિયાના બાળકો માં લગભગ બે તૃતીયાંશ લોકો એક વર્ષથી ઓછી વયના છે અને ત્યાની સંખ્યા ૯ કરોડની છે.

(7:38 pm IST)