દેશ-વિદેશ
News of Thursday, 14th June 2018

ફૂટબોલ જેવું થઇ ગયું આ બાળકીનું માથું

નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક સાત મહિનાની  બાળકીને હીદ્રોસેફ્લાસ નામની બીમારી હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ બીમારી દર ૧૦૦૦ માંથી એક બાળકને થાય છે આ બીમારીના કારણે બાળકીનું માથું ફૂટબોલ જેવું થઇ જાય છે.આમના નુર નામની આ બાળકીને સર્જરી કરવાની જરૂર છે.જો સર્જરી થઇ જાય તો આ બાળકી સામાન્ય વ્યક્તિ જેવી થઇ શકે તેમ છે.

(7:38 pm IST)