દેશ-વિદેશ
News of Thursday, 14th June 2018

ISIS ના આતંકવાદીઓથી ઓસ્ટ્રેલીયાને ખતરો

નવી દિલ્હી: તાજેતરમાંજ ઓસ્ટ્રેલીયામાં પોલીસે વિક્ટોરિયા નામના રાજ્યમાં એક અજ્ઞાત પાકિસ્તાની સ્થિત  આઇએસ આઇએસ સાથે જોડાયેલ ચરમપંથી વિષે ચેતવણી જાહેર કરી છે ઓસ્ટ્રેલિયાની પોલીસે વિક્ટોરિયા માર્કેટમાં બોમ હુમલામાં આશંકા પણ જતાવી છે પોલીસનું એવું માનવું છે ક આઇએસ આઇએસ સમર્થકોના કારણે લોકો માટે ગંભીર રીતે ખતરો બની ગયો છે. 

(7:38 pm IST)