દેશ-વિદેશ
News of Tuesday, 14th May 2019

ઇરાનએ યૂએસ વિરૃધ્ધ કોઇ કદમ ઉઠાવ્યાતો આ એમની મોટી ભૂલ હશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે જો ઇરાન અમેરિકા વિરૃધ્ધ કોઇ પગલા ભરશે તો એને ખૂબજ સહન કરવું પડશે ટ્રમ્પએ કહ્યું જો તે કાંઇ કરશે તો આ એમની મોટી ભૂલ હશે સઉદી અટબએ અપ્રત્યક્ષ રૃપથી ફારસની ખાડીમાં એમના બે તેલ ટેંકરો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

(12:13 am IST)