News of Tuesday, 14th May 2019
ઇરાકમાં આઇએસના ત્રણ આતંકવાદીને ઠાર
નવી દિલ્હી: પશ્ચિમી ઇરાકના અંબર પ્રાંતમાં સુરક્ષા બળોએ સોમવારના રોજ ઇસ્લામિક સ્ટેટના ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે. સુરક્ષા અધિકારીદ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સંયુક્ત રૂપથી પ્રાંતની રાજધાની રમાડીનાં અલ-તુંએબા વિસ્તારની પહાડીય વિસ્તારમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અલ-ફલાહીએ તપાસ અભિયાન દરમ્યાન જવાનોની ત્રણ આતંકવાદીઓ સાથે લડાઈ થઇ હતી જેમાં ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા.
(5:46 pm IST)