દેશ-વિદેશ
News of Tuesday, 14th May 2019

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ધમાકામાં ચારના મોત: નવને ઇજા

નવી દિલ્હી:પાકિસ્તાનના બલુચિસ્તાનમાં કવેટા શહેરમાં સોમવારના રોજ થયેલ ધમાકામાં ચાર પોલીસ કર્મીઓના મોત નિપજ્યા છે તેમજ અન્ય નવને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સ્થાનિક  સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઘાયલ લોકોમાં બે પોલીસ અધિકારી સહીત સાત સામાન્ય નાગરિકનો સમાવેશ થઇ રહ્યો છે.  કવેટના સેટેલાઇટ ટાઉન વિસ્તામાં બજરમાં એક મોટરસાયકલમાં બોંબ રાખવામાં આવ્યો હતો જેમાંથી ધમાકો થયો હતો.

(5:46 pm IST)