દેશ-વિદેશ
News of Tuesday, 14th May 2019

ઉત્તર પશ્ચિમ સીરિયામાં સંઘર્ષ દરમ્યાન 35 લડાકુના મોત

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમ સીરિયામાં જિહાદીઓના ગઢના અંતિમ વિસ્તારમાં સંઘર્ષ દરમ્યાન 24 કલાકમાં 35 લડાકુઓના મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે. સીરિયા પર યુદ્ધ નિગરાની રાખનાર એક સંગઠને સોમવારના રોજ આ વાતની જાણકારી આપી હતી  ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં હાલના દિવસોમાં સીરિયાઈ સરકાર અને તેના સહયોગી રૂપથી રશિયાના હુમલા વધી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે

(5:45 pm IST)