News of Wednesday, 14th April 2021
વિશ્વનું સૌથી મોટુ સસલુ ડેરિયસની ચોરી
ગિનીસ બુકમાં નોંધાયેલ
લંડન,તા. ૧૪: ઇંગ્લેન્ડના વાર સેસ્ટશાપર શહેરમાં વિશ્વના સૌથી મોટા સસલા ડેરીયસ (૧૨૯ સેમી) શનિવાર રાત્રે ચોરી થયુ છે.
સસલાની માલીક અનેટ એડવર્ડસે તેને શોધી આપનારને ૧ હજાર પાઉન્ડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. એડવર્ડસે જણાવેલ કે ડોરીફસ બ્રીંડીગ માટે હવે ખૂબ જ ઘરડો થઇ ગયો છે. પ્લીઝ તેને પરત કરી આપો.
(3:09 pm IST)