દેશ-વિદેશ
News of Thursday, 14th March 2019

ઇટાલી : સ્કૂલમાં રસીકરણ ન કરાવનાર બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ

ઇટાલીમાં આ અઠવાડિયે એક નવો કાયદો  પ્રભાવિત થયો છે જેન લઇ સ્કૂલમાં ૬  વર્ષથી નીચેની ઉમરના રસીકરણ વગરના બાળકોન પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આનું ઉલ્લંઘન થવા પર માતા પિતા પર રૂ. ૩૯૦૦૦ સુધીના દંડ થઇ શકે છે. આ કાનૂન એવાસ સમયમાં પ્રભાવિત થયો છે જયારે ખસરાના મામલા વધી રહ્યા છે.

(12:27 am IST)