દેશ-વિદેશ
News of Wednesday, 14th March 2018

અમેરિકામાં મિનેસોટામાં મસ્જિદ વિસ્ફોટના મામલે ત્રણની ધરપકડ

નવી દિલ્હી: અમેરિકાના મીન્નેસોટામાં મિનિયાપોલીસ શહેરમાં એક મસ્જિદ અને મહિલા ક્લિનિકની બહાર ગઈ વર્ષે કરવામાં આવેલ વિસ્ફોટના મામલે ગ્રામીણ ઈલિનોઈસ સમુદાયના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે મિનેસોટા અમેરિકી એટોર્ની કાર્યાલય દ્વારા મળેલ માહિતી મુજબ ધરપકડ કરવામાં આવેલ લોકો માઈકલ મૈક હોટર,જોઈ મોરિસ અને માઈકલ બી હૈરી છે.

(8:35 pm IST)