દેશ-વિદેશ
News of Wednesday, 14th March 2018

સિડનીના શોપિંગ સેન્ટરમાં મહિલાને આ હાલાકીનો સામનો કરવાની નોબત આવી

નવી દિલ્હી:ઘટના ક્યારે ક્યાં અને કઈ રીતે બની જાય છે તેની કોઈને પણ ખબર હોતી નથી.સિડનીમાજ એક એવી ઘટના સામે આવી છે જેમાં મહિલાની કારનો અકસ્માત થઇ ગયો અને તે ત્રીજા માળ પર અટકી ગઈ.મહિલા દક્ષિણ સિડનીમાં આવેલ વેસ્ટમીડ મિરાંડા શોપિંગ સેન્ટરમાં ત્રીજા માળે આવેલ પાર્કિંગ એરિયામાં કાર પાર્ક કરવાં માટે ગઈ હતી અને અચાનક કાર બેકાબુ બની જતા તે મુસીબતમાં મુકાઈ ગઈ હતી.

(8:34 pm IST)