દેશ-વિદેશ
News of Wednesday, 14th March 2018

એંજેલા માર્કેલ ચોથી વાર ચાંસેલર પદ માટે પસંદ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જર્મીનીના સાંસદે ચાન્સેલરના પદ માટે એંજેલા મર્કેલને તેના ચોથા કાર્યાલય માટે પસંદ કરી લીધા છે રીતે યુરોપોમાં સૌથી મોટી અર્થવ્યવસ્થામાં લગભગ  મહિનાથી ચાલી રહેલ રાજનીતિક ભારનો અંત આવી ગયો છે.સંસદમાં  364 માંથી 315 સાંસદોએ મર્કેલને મત આપ્યો હતો અને તે એક બદલી ગયેલ કેબિનેટની અધ્યક્ષતા કરશે.

(8:32 pm IST)