દેશ-વિદેશ
News of Wednesday, 14th March 2018

આ કારણોસર રોહીંગ્યા મુસ્લિમોએ જીવ ગુમાવ્યો હોવાનો યુએનએ કર્યો ખુલાસો

નવી દિલ્હી : મ્યાંમારમાં રોહીંગ્યા મુસ્લિમોના નરસંહારની તપાસ કરી રહેલ યુએનએ માટે ફેસબુકને જવાબદાર ગણાવ્યું છે યુએન હ્યુમન રાઇટ્સ એક્સપર્ટનું કહેવું છે કે ફેસબુકના કારણે મ્યાંમારમાં રોહીંગ્યા વિરુદ્ધ નફરત પેદા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે હજુ સુધી ફેસબુકે વાતની આલોચના પર કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નથી.

(8:31 pm IST)