દેશ-વિદેશ
News of Friday, 14th February 2020

વર્ષ 2070 સુધી વિલુપ્ત થવાની કગાર પર હશે વૃક્ષ અને પશુઓ:વૈજ્ઞાનિકોની આગાહી

નવી દિલ્હી:જળવાયું પરિવર્તનના કારણે દુનિયાઆખીમાં વર્ષ 2070 પશુ અને વૃક્ષની  એક ત્રુતિયાંશ પ્રજાતિઓ વિલુપ્ત થવાની કગાર પર પહોંચી જશે. એક સંશોધનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

               અમેરિકામાં યુનિવર્સીટી ઓફ એરિજોનાના શોધકર્તાઓએ આવનાર 50 વર્ષમાં જળવાયું પરિવર્તનથી થનાર પ્રભાવની જાણકારી આપી છે. જળવાયું પરિવર્તનથી વર્તમાનમાં પડી રહેલ પ્રભાવ,ભવિષ્યને લઈને કરવામાં આવેલ વિભિન્ન અનુમાનોના આધાર પર આ માહિતી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:08 pm IST)