દેશ-વિદેશ
News of Friday, 14th February 2020

ગ્રેજ્યુએશન સેરિમનીમાં ટેલન્ટનું પ્રદર્શન

ઇરાકના સ્વાયત્ત્। કુર્દિશ પ્રાંત અર્બિલની રાજધાનીથી ૧૦૦ કિલોમીટર દૂર સોરાન શહેરમાં ગ્રેજયુએશન સેરિમની દરમ્યાન ઉપસ્થિતોએ વિશિષ્ટ કૌશલ પ્રદર્શિત કર્યા હતાં. ઇરાકી કુર્દિશ પેશમર્ગા જાતિની મહિલા અધિકારીએ સાપ કરડી ખાવાના કૌશલનું પ્રદર્શન કર્યું હતું.

(3:23 pm IST)