દેશ-વિદેશ
News of Friday, 14th February 2020

૧૧૨ વર્ષ દાદાનો જોશ તો જુઓ !

જાપાનના જોએત્સુ પ્રાંતના નીલગટા નગરમાં રહેતા ૧૧૨ વર્ષને ચિતેત્સુ વટનાબેને ગઈ કાલે ગિનેસ વર્લ્ડ રેકોડર્સે 'વિશ્વના સૌથી મોટી ઉંમરના જીવતા પુરુષ' જાહેર કર્યા હતા. એ જાહેરાતથી ખુશખુશાલ ચિતેત્સુનો જલ્લોષ વ્યકત કરતો ફોટો. ચિતેત્સુના હાથમાં ગિનેસ બુકનું ફેમ કરેલું સર્ટિફિકેટ અને તેમના કટુંબીજનના હાથમાં જપાની ભાષામાં કેલિગ્રાફી વડે 'વર્લ્ડ નંબર વન' લખેલું કેન્વસ પણ છે.

(3:22 pm IST)