દેશ-વિદેશ
News of Wednesday, 14th February 2018

ઈરાનમાં પરમાણુ કાર્યક્રમ પર જાસૂસી માટે થાય છે ગરોળીનો ઉપયોગ

નવી દિલ્હી: પશ્ચિમી દેશોએ પરમાણુ કાર્યક્રમ પર જાસૂસી કરવા માટે ગરોળીની પસંદગી કરી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પરમાણુ લહેરોને આકર્ષિત કરવાની ક્ષમતા તેનામાં વધુ હોય છે કહેવાય રહ્યું છે કે ફિરજબાદી મુજબ પશ્ચિમી દેશોએ ઘણી વાર ઈરાન પર જાસૂસી કરવા માટે પર્યટકો અને વૈજ્ઞાનિકોએ ગરોળીનો ઉપયોગ કર્યો છે.

 

(6:46 pm IST)