દેશ-વિદેશ
News of Wednesday, 14th February 2018

જાપાનમાં વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે પિન્ક રૂબી ચોકલેટનું માર્કેટ ગરમ

પ્રેમનો રંગ લાલ અને પિન્ક ગણાય છે એટલે હવે ચોકલેટ પણ પિન્ક રંગમાં બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વની સૌ પ્રથમ રૂબી ચોકલેટ જાપાન અને કોરિયામાં લોન્ચ થઈ છે. એમાં નેચરલી પિન્ક રંગના કોકો બીન્સ વપરાયા છે અને બનાવનારાઓનું કહેવું છે કે એની ફલેવર પણ એકદમ ડિફરન્ટ છે. માત્ર જાપાન અને કોરિયામાં જ આ કિટકેટ ચોકલેટ મળતી હોવાથી આજના દિવસે એનું માર્કેટ ખાસ્સુ ગરમ રહેશે.

(11:44 am IST)