News of Tuesday, 14th January 2020
આફ્રિકામાં આતંકવાદથી બચવા માટે વધારે સૈનિક મોકલશે ફ્રાંસ:મૈક્રોન

નવી દિલ્હી: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ માઇક્રોને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આફ્રિકાના સાહેલ વિસ્તારમાં આતંકવાદીઓથી બચવા માટે ઓપરેશન બરખાનેમા જોડાવા માટે 220 વધારે સૈનિકોને મોકલશે। શ્રી મૈક્રોને ફ્રાંસના દક્ષિણપૂર્વ શહેર પાઉંમાં નાઈજર,માલી,બુર્કિના ફાસો,મારિટાનિયા અને ચાડ દેશોના નેતાઓ સાથે મળીને કરેલ એક બેઠક પછી એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા જણાવ્યું છે કે અમારી પાસે કોઈ વિકલ્પ નથી અને અમારે પરિણામ જોઈએ છે.
(3:02 pm IST)