દેશ-વિદેશ
News of Tuesday, 14th January 2020

વૈજ્ઞાનિકોએ બનાવી અનોખી મશીન: એક અઠવાડિયા સુધી શરીરની બહાર લીવરને રખાશે જીવિત

નવી દિલ્હી: સામાન્ય રીતે આપણા શરીરના કોઈ પણ અંગને શરીરથી બહાર કાઢ્યા પછી 6થી 12 કલાકની અંદર ટ્રાન્સપ્લાંટ કરી દેવું પડે. લીવરને કાઢ્યા પછી 6 કલાકની અંદર અને કિડનીને 12 કલાકની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરી દેવી પડે તેમ છે.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વૈજ્ઞાનિકોએ હાલમાં એક નવી શોધ કરી છે જેની મદદથી માનવીના લીવરને એક અઠવાડિયા સુધી શરીરની બહાર રાખી શકાશે વૈજ્ઞાનિકોએ એક એવા મશીનની ખાસ શોધ કરી છે જે એક અઠવાડિયા સુધી શરીરની બહાર લીવરને જીવિત રાખશે.

(3:02 pm IST)