દેશ-વિદેશ
News of Tuesday, 14th January 2020

ચીનમાં રસ્તો તૂટી જવાના કારણોસર 6 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: ચીનના ઉત્તરપશ્ચિમી પ્રાંત કિંઘાઇમાં સોમવારના રોજ માર્ગ ઘસી જવાના કારણોસર એક બસ ખાડામાં પડી ગયા હતી  કારણોસર 6લોકોના મૃત્યુના સમાચાર પ્રપાત થઇ રહ્યા છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા  મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સોમવારના રોજ સાંજના સમયે બની હતી. મંગળવારના રોજ સવારના 10 વાગ્યા સુધીમાં લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ હજુ પણ બચાવ કાર્ય શરૂ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(3:01 pm IST)