દેશ-વિદેશ
News of Thursday, 13th December 2018

નાસાના ઇનસાઇટ યાન એ મંગળ ગ્રહની સપાટી પર પ્રથમ સેલ્ફ લીધી

નાસાના  ઇનસાઇટ યાનએ મંગળ ગ્રહ પર લીધેલી પોતાની પ્રથમ સેલ્ફી પ્રસારીત કરી જે ૧૧ તસ્વીરોની અલગ અલગ હીસ્સા મેળવીને બનાવી છે. નાસા દ્વારા મંગળના અંદરના ભાગનું અધ્યયન માટે લોન્ચ કરવામાં આવેલું આ પ્રથમ મિશન છે.

 

(10:36 pm IST)