દેશ-વિદેશ
News of Thursday, 13th December 2018

102 વર્ષીય આ વૃધ્ધાએ બનાવ્યો નવો રેકોર્ડ

નવી દિલ્હી: ઘણીવાર જે કામ યુવાન લોકો નથી કરી શકતા તે વૃદ્ધ લોકો કરતા હોઈ છે અને આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ઓસ્ટ્રેલિયામાં 102 વર્ષીય એક વૃદ્ધ મહિલાએ કર્યું છે જેને કોઈ પણ યુવાન પણ કરી શકે ઇરેને ઓશિયા નામની વૃધ્ધે 14000 ફૂટની ઊંચાઈ પરથી છલાંગ લગાવી છે અને છલાંગ લગાવી તેને સહુ કોઈને હેરાન કરી દીધા છે કહેવાય રહ્યું છે કે સૌથી વધુ વયની મહિલા સ્કાઈ ડ્રાઈવર બની ગઈ છે.

(5:39 pm IST)