દેશ-વિદેશ
News of Wednesday, 13th November 2019

અમેરિકી-ઓસ્‍ટ્રેલીયન નાગરિકોની મુકિત માટે ૩ તાલિબાની કેદી મુકત કરશે અફઘાનિસ્‍તાન

     અફઘાનિસ્‍તાનના રાષ્‍ટ્રપતિ અશરફગનીએ મંગળવારના જણાવ્‍યું કે તે ર૦૧૬ માં અપહૃુત અમેરિકી પ્રોફેસર કેવિનકિંગ અને ઓસ્‍ટ્રેલીયન પ્રોફેસર ટિમોથી વીકેસને તાલિબાનના કબ્‍જાથી મુકત કરાવવા માટે ત્રણ તાલિબાની કેદીઓને મુકત કરી રહ્યા છે.

     તાલિબાની કેદીઓમાં હકકાની નેટવર્ક ઉપ-પ્રમુખ સિરાજૂદીનના નાનાભાઇ અનસ હકકાની, હાજી માલી ખાન અને હાફીઝ રાશિદ સામેલ છે.

(11:10 pm IST)