દેશ-વિદેશ
News of Wednesday, 13th November 2019

ઇઝરાયલે દક્ષિણી ગાઝામાં 48 કલાક માટે કટોકટી જાહેર કરી

નવી દિલ્હી: ઇઝરાયલે દક્ષિણી ગાઝા પટ્ટીના 50 મિલના વર્ષમાં 48 કલાકની કટોકટી જાહેર કરી છે. ઇઝરાયલના રક્ષા મંત્રી નફતાલી બેનેટે મંગળવારના રોજ વાતની ઘોષણા કરી છે.

            ઇઝરાયલના વિદેશ મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇસ્લામિક જિહાદના નેતા અને તેમની પત્નીના મૃત્યુના સમાચાર પછી ફિલીસ્તીની આતંકવાદીઓએ દક્ષિણી ઈઝરાયલમાં એક દિવસની અંદર લગભગ 200 જેટલા રોકેટ છોડ્યા હતા.

(5:57 pm IST)