News of Wednesday, 13th November 2019
ઈંડોનેશિયામાં શંકાસ્પદ બોંબ વિસ્ફોટમાં એક હુમલાખોરનું મૃત્યુ
નવી દિલ્હી: ઇંડોનેશિયામાં પોલીસ સ્ટેશનની બહાર શંકાસ્પદ આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા એક હુમલાખોરનું મૃત્યુ થયું છે અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ધમાકો સ્થાનિક સમયાનુસાર સવારના 8 વાગ્યાને 45 મિનિટની આસપાસ સુમાત્રા દ્વીપના મેદાનમાં પોલીસ પરિસરમાં થયો હતો.
રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા દેડી પ્રસતીઓએ જકાર્તામાં આપેલ માહિતી મુજબ જંવામ આવી રહ્યું છે કે આ આત્મઘાતી બોંબ વિસ્ફોટ હતો જેમાં એક હુમલાખોરનું મૃત્યુ થયું છે અને પોલીસ સ્ટેશનની બહાર તેમનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
(5:55 pm IST)