દેશ-વિદેશ
News of Tuesday, 13th November 2018

ભારત સહિત પ દેશોની સામૂહીક જીડીપીથી વધારે બેંક ઓફ જાપાનની સંપત્તિ

જાપાનના કેન્દ્રીય બેંક '' બેંક ઓફ જાપાન'' (બીઓજે) ની કુલ સંપતિ ૪.૮૭  લાખ કરોડ ડોલર છે. જે ભારત, આર્જેન્ટીના, દક્ષિણ આફ્રિકા, તુર્કી અને ઇન્ડોનેશિયાની  સામુહીક જીડીપીથી વધારે છે. જી-૭ દેશોમાં જાપાન પ્રથમ એવો દેશ બની ગયો છે જેની કેન્દ્રીય બેંકની સંપતિ દેશની પૂરી અર્થવ્યવસ્થ થી પણ વધારે થઇ ગઇ છે.

 

(10:45 pm IST)