દેશ-વિદેશ
News of Monday, 12th November 2018

દક્ષિણ કોરીયા-યુએસ સૈન્યાભ્યાસ શાંતિ સમજુતીનું ઉલ્લંઘનઃ ઉતર કોરીયા

ઉતર કોરિયાએ કહ્યું કે દક્ષિણ કોરિયાના અમેરીકા સાથે નાના પાયે સેૈન્ય અભ્યાસ કરવો કોરીયાના પ્રામદ્રીપ પર તંગદીલી ઘટાડવા માટે કરેલ સમજૂતીનું ઉલ્લંઘન છે. આ સૈન્યાભ્યાસમાં પ૦૦ અમેરિકી તથા દક્ષિણ કોરીયા અને ઉતર કેોરીયાએ શત્રુતાપૂર્ણ કાર્યવાહી રોકવા માટે સમજુતી કરેલ હતી.

(12:09 am IST)