દેશ-વિદેશ
News of Thursday, 13th September 2018

અમેરિકાઃ ફ્લોરેન્સ ચક્રવાતે બદલ્યો માર્ગ : કેરોલિના અને જ્યોર્જિયા પર સંકટ સર્જાયું

અમેરિકામાં ચક્રવાત ફ્લોરેન્સે બુધવારે રાત્રે અન્ય માર્ગ પર ફંટાયુ છે. ચક્રવાતનો માર્ગ ફંટાતા હવે કેરોલિના અને જ્યોર્જિયા પર સંકટોના વાદળો મંડાયા છે. ગુરુવારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચક્રવાત નોર્થ અને સાઉથ કેરોલિનામાં ત્રાટકશે. તેમજ શુક્રવાર અને શનિવારે મિશિગન-સાઈઝમાં આવશે. વાવાઝોડાને લીધે 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

(10:00 pm IST)