દેશ-વિદેશ
News of Thursday, 13th September 2018

અમેરિકાની 60 કંપનીઓએ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ કર્યો

અમેરિકાની 60 ઔદ્યોગિક સંસ્થાનો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે. બુધવારે આ 60 સંગઠનો દ્વારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ તેમની લડાઈ જાહેર કરી દીધી હતી આ 60 સંગઠનોનું ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવવું લોકોની કલ્પના બહારની બાબત છે. આ સંસ્થાના સભ્યો ટ્રમ્પની વિરુદ્ધ છે કારણ કે ટેરિફના કારણે ખર્ચ 35 ટકાથી વધ્યો છે.

(9:59 pm IST)