દેશ-વિદેશ
News of Thursday, 13th September 2018

દુનિયાના એવા પાંચ દેશ જે છે સંપૂર્ણ ઈકો- ફ્રેન્ડલી:નથી થતો પેટ્રોલ ડિઝલનો ઉપયોગ

નવી દિલ્હી :આજે ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને છે. ત્યારે વિશ્વના એવા પણ પાંચ દેશો છે જ્યાં  બિલકુલ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ થતો નથી. આ દેશો પર્યાવરણને બચાવવા માટે સંપૂર્ણ પણે કટિબધ્ધ છે. આ દેશોમાં કોસ્ટારિકા, સ્કોટલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો વિવિધ ઊર્જાના સ્ત્રોતો દ્વારા ઊર્જા મેળવી તેનો વૈકલ્પિક ઉપયોગ કરી રહ્યા છે.

(9:58 pm IST)