દેશ-વિદેશ
News of Thursday, 13th September 2018

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજના રિપોર્ટમાં થયો આ ખુલાસો

નવી દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન દ્વારા વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્સન ડે દરમિયાન એક રિપોર્ટ રજૂ કર્યો હતો. WHO અનુસાર દર વર્ષે 8 લાખ લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દે છે. આપને જણાવી દઈએ કે, રિપોર્ટ અનુસાર ગ્રામીણ-ખેતી આધારિત વિસ્તારોમાં તેમજ વધુ ધનિક દેશોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળ્યુ છે. મોટાભાગના લોકો ડિપ્રેશન અને રિસ્ટ્રિક્શનના કારણે આત્મહત્યા કરે છે.

(6:39 pm IST)