દેશ-વિદેશ
News of Wednesday, 12th September 2018

સેરેનાનું સ્કેચ બનાવવામાં વિવાદોમાં ફસાઈ ઓસ્ટ્રેલિયાની કાર્ટૂનિસ્ટ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાઈ કાર્ટૂનિસ્ટને ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમનો કાર્ટૂન બનાવવા માટે આલોચનાનો સામનો કરવાની નોબત આવી છે હૈરી પોટરની લેખિકા જેકે રોલિંગે તેને નસ્લી અને લિંગભેદ થી ભરેલો કરાર આપ્યો છે માર્ક નાઇટનું આ કાર્ટૂન સોમવારના રોજથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને આ બદલ ખુબજ હાલમાં ચર્ચાઓ થઇ રહી છે.

(5:23 pm IST)