દેશ-વિદેશ
News of Wednesday, 12th September 2018

અફઘાનિસ્તાનમાં વિસ્ફોટમાં મૃતક આંક વધીને 68એ પહોંચ્યો

આપને જાણીને નવાઈ લાગશે કે, ઈંગ્લેન્ડમાં એક કપલ પોતાનો જૂનો બંગલો માત્ર 900 રૂપિયામાં વહેંચી રહ્યુ છે. જી હા, ચાર બેડરૂમ, એક ઓપન સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ ધરાવતો બંગલો આ કપલ લોટરી ટિકિટ સિસ્ટમથી વેચવા માંગે છે. જે ભાગ્યશાળી વ્યક્તિ આ લોટરી જીતશે, તે કેશ પ્રાઈઝ સાથે આ બંગલાનો માલિક પણ બની જશે.

(5:21 pm IST)