દેશ-વિદેશ
News of Wednesday, 12th September 2018

લિબિયા: ભૂમધ્યસાગરમાં 100થી વધુ લોકો ડૂબ્યા

નવી દિલ્હી: લીબિયાના તટથી નીકળેલ એક બોટમાં 100થી વધુ લોકો ડૂબ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે જહાજ પર સવાર લોકોએ આ મહિને ત્યાંથી નીકળ્યા હતા એક સહાયતા એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યુક હે કે આ વર્ષે ભૂમધ્યસાગરમાં પસાર થવા દરમ્યાન 1500થી વધુ લોકો અવનવી બોટમાંથી મૃત્યુ પામ્યા છે હાલમાં આ બોટ 2 રબર બોટ પર સવાર થઈને લોકો નીકળ્યા હતા.જે રાજધાની ત્રિપોલીથી નજીક 100 કિલોમીટરની દુરી પર જઈ રહી હતી.આ ઘટનામાં 100થી વધુ લોકો ડૂબ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:18 pm IST)