News of Thursday, 13th August 2020
ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસની જગ્યા પર હવાઈ હુમલો કર્યો
નવી દિલ્હી:ઇઝરાયલની વાયુ સેનાએ ફિલીસ્તીની એન્કલેવથી ઘણા વિસ્ફોટક ગુબ્બારા છોડતા ગાઝા પટ્ટીમાં ફિલીસ્તીની વિદ્રોહી સંગઠન હમાનસના જગ્યા પર હવાઈ હુમલો કર્યો હતો. ઇઝરાયલના ડિફેંસ ફૉસેજદ્વારા મળેલ માહિતી મુજ્બ જાણવામાં આવી રહ્યું છે કે ગાઝાથી ઇઝરાયલની તરફ સતત વિસ્ફોટ ગુબ્બારાઓ છોડવામાં આવી રહ્યા છે જેનાથી દક્ષિણ ઈઝરાયલમાં જમીન પર આગ લાગી રહી છે. તેમને ગાઝામાં હામાસની જગ્યા પર આએક સૈન્ય પરિસર,બંકર અને નિરીક્ષણ ચોકી પર હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.
(1:17 pm IST)