દેશ-વિદેશ
News of Tuesday, 13th August 2019

અફઘાનિસ્તાનમાં સેનાની કાર્યવાહીમાં બે તાલિબાની નેતાના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી વિસ્તારમાં સેનાના સુરક્ષા અભિયાન દરમ્યાન આતંકવાદીઓ સાથે ઓછામાં  ઓછા 2 તાલિબાની નેતાઓ  મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સેનાએ દ્વારા જુર્મિત જિલ્લાના એક ગામમાં  ચલાવવામાં આવેલ એક અભિયાન દરમ્યાન આતંકવાદીઓ સહીત ઓછામાં ઓછા બે તાલિબાની નેતા મોતને ભેટ્યા છે.

(6:39 pm IST)